Posts

Showing posts from May, 2024

હવે જમીન માપણી કરો તમારા મોબાઈલ વડે | જમીન માપણી | જમીન માપણી એપ્લિકેશન | jamin mapani gujarat

  jamin mapani gujarat 2024 :  નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધાનું આપણા આ લેખ માં સ્વાગત છે આજે અમે તમને બતાવશો બતાવશું કે તમે તમારા મોબાઈલ દ્વારા તમારી જમીન ની માપણી કઈ રીતે કરશો અત્યારે આધુનીક ટેકનોલોજી દ્વારા આપણે ઘણા કામ સરળતા થી થઈ શકે છે માટે આ લેખ માં તમને બતાવ્યું છે કે તામર મોબાઈલ વડે તમારી જમીન ની માપણી કઈ રીતે  કરશો તો આ લેખ તમે જરૂર થી વાંચજો  ડિજિટલ માપણી ના ફાયદા:- આ ડિજિટલ માપણી દ્વારા તમે ઘરે બેઠા પણ માપણી કરી શકો છો  ડિજિટલ માપણી દ્વારા તમે ચોક્કસ માપ જોવા મળે છે  આ માપણી  દ્વારા તમે માર્કિંગ પણ કરી શકો છો  આની અંદર તમારે મેજર ટેપ લઈને દોડધામ નથી કરવી પડતી  ડિજિટલ માપણી કરવા માટે જો તમારે આપણે ડિજિટલ માપણી કરવા માટે તમારી પાસએ એક  એન્ડ્રોઇડ મોબાઈલ  હોવો જરૂરી છે  ત્યાર બાદ નીચ આપેલી લિન્ક પર ક્લિક કરી તમારે Easy measuring  app ડાઉનલોડ કરવા ની છે ત્યાર પછી તમારે તમારે મૉબાઈલ નું લોકેશન ચાલુ કરવા નું રહશે  ત્યાર બાદ તમે app ચાલુ કરવા નું રહશે  ત્યાર બાદ તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે  Draw on map  ના ઓપ્શન પર ક્લિક કરવા નું છે 

વાહન અકસ્માત સહાય યોજના ફોર્મ pdf download | Vahan Akasmat Sahay Yojana

ગુજરાત માર્ગ અકસ્માત પીડિત વળતર યોજના | Gujarat Vehicle Accident Aid Scheme 2024 | અકસ્માત બાદ ૪૮ કલાક સુધી મળશે મફત સારવાર જાણો કેવી રીતે ઉદેશ્ય આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, ગુજરાત રાજ્યમાં કોઇપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પુરી પાડવી. જેમાં સરકાર દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને Accident ના 48 કલાક સુધીની સારવાર મફત માં પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર ની સંખ્યામાં ઘટાડો કરી શકાશે અને પરિવારને વિખેરાતા બચાવી શકાશે.    વાહન અકસ્માત સહાય યોજના માટે પાત્રતા આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોની લાભ આપવામાં આવે છે. કોઈ નાણાકીય પરિસ્થિતિ, રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર લાભ આપવામાં આવે ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ એક્સિડન્‍ટમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના સગાંએ લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતુ હોય છે. વાહન અકસ્માત સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ Vehicle Accident નો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલ બિલમાં સહાય આપવામાં આવે છે. જેમાં