હવે જમીન માપણી કરો તમારા મોબાઈલ વડે | જમીન માપણી | જમીન માપણી એપ્લિકેશન | jamin mapani gujarat

 jamin mapani gujarat 2024 : નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધાનું આપણા આ લેખ માં સ્વાગત છે આજે અમે તમને બતાવશો બતાવશું કે તમે તમારા મોબાઈલ દ્વારા તમારી જમીન ની માપણી કઈ રીતે કરશો અત્યારે આધુનીક ટેકનોલોજી દ્વારા આપણે ઘણા કામ સરળતા થી થઈ શકે છે માટે આ લેખ માં તમને બતાવ્યું છે કે તામર મોબાઈલ વડે તમારી જમીન ની માપણી કઈ રીતે  કરશો તો આ લેખ તમે જરૂર થી વાંચજો 

ડિજિટલ માપણી ના ફાયદા:-

આ ડિજિટલ માપણી દ્વારા તમે ઘરે બેઠા પણ માપણી કરી શકો છો 

ડિજિટલ માપણી દ્વારા તમે ચોક્કસ માપ જોવા મળે છે 

આ માપણી  દ્વારા તમે માર્કિંગ પણ કરી શકો છો 

આની અંદર તમારે મેજર ટેપ લઈને દોડધામ નથી કરવી પડતી 

ડિજિટલ માપણી કરવા માટે

જો તમારે આપણે ડિજિટલ માપણી કરવા માટે તમારી પાસએ એક એન્ડ્રોઇડ મોબાઈલ હોવો જરૂરી છે 

ત્યાર બાદ નીચ આપેલી લિન્ક પર ક્લિક કરી તમારે Easy measuring  app ડાઉનલોડ કરવા ની છે

ત્યાર પછી તમારે તમારે મૉબાઈલ નું લોકેશન ચાલુ કરવા નું રહશે 

ત્યાર બાદ તમે app ચાલુ કરવા નું રહશે 

ત્યાર બાદ તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે Draw on map ના ઓપ્શન પર ક્લિક કરવા નું છે 

ત્યાર પછી તમારે તમારા ફોન ના લોકેશન દ્વારા તમે જે જગ્યા પર હશો તે સ્થાન પર નું લોકેશન ખુલશે 

ત્યાર બાદ તમારે હવે તમારે એક +નું નિશાન હશે તેના પર ક્લિક કરવા નું છે 

એટલે તમારે સામે ત્રણ ઓપ્શન આવશે જેમાં તમે distance માપી શકશો અથવા તો area માપશો અથવા pol લગાવી શકશો 

તમારે જમીન ની માપણી કરવા માટે તમારે area mesaring ના ઓપ્શન પર ક્લિક કરવા નું છે 

ત્યાર બાદ તમારે ખેતર ના ફરતે લાઈન ડ્રો કરવા થી જમીન ની માપણી થઈ જશે અને તમે જે અંતર માં માપ લેવા માંગતા હોય તે આવી જસે 

જમીન માપણી કોષ્ટક

ખરી, અહીં તેની જાણ માટે મેં ગુજરાતીમાં પ્રમાણપત્રો બનાવું છું:

પ્રમાણરૂપાંતર
1 હેક્ટર6.25 વીઘા
1 ગુંથા101.2 મીટર
1 ગુંથા121 વાર
1 ગુંથા1089 ચો. ફૂટ
1 મીટર100 ચો. મીટર
1 મીટર3.28 ફૂટ
1 મીટર39.37 ઇંચ
1 મીટર1,196 વાર
1 ચો. મીટર10.76 ફૂટ
1 વાર3 ફૂટ
1 વાર0.9144 મીટર
1 ચો. વાર9 ફૂટ
1 ફૂટ0.3048 મીટર
1 ઇંચ25.3 મી. મી.
1 માઈલ1609 મીટર
1 સાંકળ16 કડી
1 મીટર1000 મી. મી.
1 ગજ2 ફૂટ
1 ગજ0.61 મીટર
1 સાંકળ33 ફૂટ
1 કડી0.61 મીટર
1 કડી2 ફૂટ
1 સાંકળ10.06 મીટર
1 ઘન ફૂટ0.2831 ઘન મીટર
1 કિલોમીટર1000 મીટર
1 કિલોમીટર0.6215 માઈલ
1 માઈલ1609 મીટર
1 કિલોમીટર3280.80 ફૂટ
1 ફરલોન્ગ660 ફૂટ
1 ફરલોન્ગ201.17 મીટર

Comments

Popular posts from this blog

વાહન અકસ્માત સહાય યોજના ફોર્મ pdf download | Vahan Akasmat Sahay Yojana